સ્માર્ટફોન પર ઇન્ટરનેટનો વપરાશ આપણા દેશમાં ખુબજ વધી રહ્યો છે. હવે તો 4જી સુધી પણ વાત પહોંચી ગઇ છે. તે સિવાય વાઇફાઇ કેમ્પસમાં પણ યુઝર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. થિયેટર થી માંડીને ઘણી કોલેજમાં પણ વાઇફાઇ કેમ્પસ હોય છે. પરંતુ તેનો પાસવર્ડ શોધવો કઇ રીતે? જો કોઇ પ્રક્રિયાથી પાસવર્ડ હેક થઇ શકે તો યુઝરનું કામ ખુબજ સરળ બની રહે છે. ટેક્નોલોજીના ક્ષેત્રમાં કહેવાય છે કે હેકર થી બચવા માટે હેકિંગ કરતા આવડતું હોવુ જરુરી છે.
1 હાઉ ટુ હેક વાયરલેસ નેટવર્ક
જેઓ હેકિંગમાં રસ ધરાવતા હોય તેમના માટે બનાવવામાં આવેલું આ એપ છે. એથિકલ હેકિંગને લગતી જરુરી વિગતો અને ટીપ્સ આ એપની મદદથી શીખી શકાય છે. જેમાં WEP/WAP (વાઇફાઇ પ્રોટેક્શન માટેના અલગોરિધમ) ને હેક કરવાનું શીખાડવામાં આવે છે.

2. બેસ્ટ વાઇફાઇ નેટવર્ક હેકર
એપનું નામ જ બેસ્ટ વાઇફાઇ નેટવર્ક હેકર છે. તેને બનાવનાર કંપની નો દાવો છે કે આ એપ દરેક પ્રકારના એન્ક્રીપ્શન (પાસવર્ડ પ્રોટેક્શનની ખાસ ટેક્નીક, જે પાસવર્ડને કોઇ કોડમાં બદલી નાખે છે.)ને તોડીને વાઇફાઇનો અસલી પાસવર્ડ યુઝર સામે પ્રસ્તુત કરી આપે છે. આ બાબતે આ એપનો ઉપયોગ હાલના સમયમાં સામાન્ય થઇ ગયો છે. માત્ર ગણતરીની સેકન્ડોમાંજ આ એપની મદદથી કોઇ પણ પબ્લીક વાઇફાઇના પાસવર્ડને હેક કરી શકાય છે. જો કે યુઝર જાતે ઉપયોગ કરીને ચેક કરી શકે છે કે કંપનીનો દાવો કેટલો સાચો છે.

3. વાઇ ફાઇ હેકર (bng)
વાઇફાઇ ના પાસવર્ડને બ્રેક કરવા માટે આ પણ એક ખાસ એપ છે. તેની મદદથી યુઝર કોઇ પણ ઓપન વાઇફાઇ નેટવર્કની રેન્જમાં આવી શકે છે. તેનાથી પાસવર્ડ હેકિંગનું કામ ખુબજ સરળતાથી પુરુ થઇ જાય છે.

4. હેક વાઇફાઇ પાસવર્ડ
આ ફ્રી એપ્લીકેશન ગુગલ સ્ટોરમાં ઉપલબ્ધ છે. તેનુ નિર્માણ એન્ડ્રોઇડ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. અમુક સેકન્ડના સમયમાંજ કોઇ પણ વાઇફાઇ પાસવર્ડને તેની મદદથી તોડી શકાય છે. અને આ ખુબજ ફાસ્ટ એપ છે. કંપનીના દાવા પ્રમાણે તેને 10 લાખથી વધુ યુઝરે અત્યાર સુધી ડાઉનલોડ કરી લીધું છે.

5. વાઇ ફાઇ પાસવર્ડ હેકર 3.0
વાઇફાઇ હેક કરવા માટે ખુબજ પ્રચલિત થયેલું આ એપ છે. તેને આઇવાન એપ્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. એક લાખ જેટલા લોકોએ અત્યાર સુધી તેને ડાઉનલોડ કર્યું છે. તેનું લેટેસ્ટ વર્ઝન 1.2 છે અને તે એન્ડ્રોઇડ 2.1 અને તેનાથી ઉપરની કોઇ પણ ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્યશીલ થઇ શકે છે.

6. હેક વાઇફાઇ
બબલ પિક્સલ દ્વારા નિર્મિત આ એપ ગુગલ પ્લે પર ઉપલબ્ધ છે. અને તેને તાજેતરમાંજ અપડેટ કરવામાં આવ્યું છે. એપની સાઇઝ 280 કેબી ની છે અને તે એન્ડ્રોઇડ 2.1 અને તેનાથી ઉપરના વર્ઝન પર સપોર્ટેડ છે.

7. ફ્રી વાઇફાઇ પાસવર્ડ
આ એપને ઇન્સ્ટોલ કર્યા પછી આસપાસના દરેક વાઇફાઇ સ્પોટની જાણકારી યુઝરને મળી રહે છે. તેની મદદથી પબ્લીક વાઇફાઇના પાસવર્ડ જાણવું અઘરુ રહેતુ નથી. જો કે આ એપના ઉપયોગ માટે યુઝરે પોતાનું વાઇફાઇ લોકેશન નાખવું પડશે. અને લોકેશનના આધારેજ એપ વાઇફાઇ નેટવર્ક કરી બતાવશે.

8. હેકર્સ મેન્યુઅલ + ટેક અલર્ટસ
હેકિંગ ને લગતી ટ્રેનીગ આપતું આ એક એપ છે. તેની મદદથી યુઝર ઇન્ટરનેટના પાસવર્ડ હેક કરવાની સરળ ટીપ્સ મેળવી શકે છે. ટેક્નોલોજીના ભુખ્યા લોકો માટે આ એપ ખુબજ દમદાર ટૂલ બની શકે છે.

9. એથિકલ હેકિંગ
હેકિંગ ટ્યુટોરિયલની વાત છે ત્યાં સુધી આ એપ ખુબજ લોકપ્રિય બની શકે છે. આની અંદર એન્ડ્રોઇડ ડિવાઇસ દ્વારા પાસવર્ડ હેક કરવાની ટિપ્સ અંગે જણાવવામાં આવ્યું છે. ક્રિપ્ટોગ્રાફી થી લઇને એસક્યુએલ હેકિંગ સુધીની માહિતી એપ દ્વારા પુરી પાડવામાં આવે છે. સાથોસાથ ઇન્ટરનેટ ને લગતી જરુરી ટિપ્સ પણ બિલકુલ સરળ ભાષામાં સમજાવવામાં આવી છે.

10. ફાઇન્ડ માય રાઉટર્સ પાસવર્ડ
જો તમે નવું રાઉટર ખરીદ્યું હોય અને પાસવર્ડ ખબર ના હોય તો તેના માટે આ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકાય છે. ડીફોલ્ટ પાસવર્ડ રિકવરી, મેન્યુઅલ પાસવર્ડ રિકવરી અને ડિક્શનરી પાસવર્ડ રિકવરી જેવા ઘણા ફંકશ્ન સાથેનું આ એપ છે. કન્ટ્રોલ પેનલનો પાસવર્ડ પણ આ એપ દ્વારા જાણી શકાય છે.

source:divyabhaskar.com
Gavrag
ReplyDeleteGavr ag
ReplyDelete