Skip to main content

Posts

Showing posts from March, 2013

Facebook & Cyber Crime

Article on March 2013 - ફેસબુક પ્રાઈવસી

હેલ્લો ફ્રેન્ડઝ , મારા પાછલા આર્ટીકલ "ફેસબુક હેકિંગ :ટીપ્સ એન્ડ ટ્રીક્સ" ને મળેલા સફળ પ્રતિસાદ તથા ઘણા વાચકમિત્રોની ખાસ ફરમાઇશને ધ્યાનમાં લઇ ને આજે ફરી આપ સમક્ષ આપના મનગમતા ફેસબુક પર જ મારો નવો આર્ટીકલ ફેસબુક પ્રાયવસી પર  રજૂ કરી રહ્યો છું।       આગળ વધતા પહેલા ચાલો જરા ઈતિહાસ ના પાના ફંફોળી લઈએ અને જાણીએ કે આ ફેસબુક આખરે આવ્યું કઈ રીતે અને કઈ રીતે તેણે  વિશ્વની સૌથી મોટી સોશ્યલ નેટ્વર્કિંગ વેબ્સાઈટનું બિરુદ મેળવ્યું। હાવર્ડ  યુનિવર્સીર્ટી માં અભ્યાસ કરતા માર્ક ઝુકરબર્ગ દ્વારા 2004 માં ફેસબુક અસ્તિત્વ માં આવ્યું જેનું સાચું નામ "ધ ફેસબુક"  હતું .  શરૂઆતના દિવસો માં કેમ્પસ માં તે ખાસ્સું લોકપ્રિય બની ગયેલું . થોડા સમય બાદ ઝુકરબર્ગ દ્વારા અન્ય બે વિદ્યાર્થીઓ ડસ્ટન મોસ્કોવીત્ઝ અને ક્રીસ હેગ્સ ને પોતાના સહાયક તરીકે નિમણુક કરવામાં આવી। અને પછી તો થોડા જ મહિનાઓમાં સમગ્ર દેશમાં બધી જ કોલેજોને સાંકળીને "ધ ફેસબુક" સફળતા ના શિખરો સર કરવા માંડી।  આજે ફેસબુક વિશ્વમાં 1.01 બિલીયન યુઝર્સ સાથે ટોપ સોશ્યલ નેટવર્કીગ વેબસાઈટ છે .જેમાં 4.5 મિલિયન લોકો મોબાઈલ દ્વારા પણ ફેસબ