11 જુલાઈ 2018 ના ન્યુઝ માં જાણવા મળ્યું SBI બેન્ક ના નામે ફ્રોડ કોલ કરી ને ગ્રાહકો ને છેતરતી એક ગૅંગ ઝડપાઇ . મિત્રો આપણને કદાચ અવાર નવાર બેક દ્વારા આવા કોઈ પણ ફોન કોલ્સ પર ATM પિન કે અન્ય કોઈ માહિતી આપવાની મનાઈ કરવામાં આવતા ઇમેઇલ કે મેસેજ આવતા રહે છે . તેમ છત્તાય આવી www.cybersafar.com ઘટનાઓ દેશમાં એકાદ ખૂણે કદાચ રોજ બનતી રહે છે . બેન્ક તેમજ ક્રેડિટ કાર્ડ ફ્રોડ ઉપરાંત કેટલાય એવા જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ ચાલે છે જેના થી બચવું ખુબ જરૂરી છે . માત્ર પૈસા ખાતર જ નહી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન સિક્યૉટીરી માટે પણ . તો આ આર્ટિકલ માં આપણે આવી જ કેટલીક ફ્રોડ સ્કીમ વિષે જાણીશું અને તેની મોડ્સ ઓપરેંડી વિષે માહિતી મેળવીશું। 1. SBI ફ્રોડ કોલિંગ -( વિશિંગ ) જુલાઈ 2018 ની આ ઘટના ત્યારે પ્રકાશ માં આવી જયારે SBI ના આસિસ્ટન્ટ મેનેજર મૃદુલા કોડુરી ને જૂન મહિના એક પછી એક ગ્રાહકો ની ફરિયાદ મળવા લાગી। દરેક ની સમસ્યા એક જ હતી અને તેમની
Hello Friends, Information Security being one of the biggest concern these days, I believe that a security conscious individual should invest some time to learn about risks and safeguards.A small effort can ensure long-term personal security. This blog contains lots of interesting information & facts with useful Tips & Tricks, News etc. on Technology. So enjoy the ocean of information.