નેટ બેન્કિંગ યૂઝરના ઇમેલ એકાઉન્ટ પર ફિશિંગ એટેક કરતી ગેંગ સક્રિય બેન્કના ભળતા ડોમેઇનથી વર્કિંગ અવરમાં ઇમેલ કરતી ગેંગ બેન્ક એકાઉન્ટ બંધ કરી દેશે તેવી ચીમકી આપે છે કિસ્સો-૧ સરસપુર વિસ્તારમાં રહેતા જાગૃતીબહેન રાવલે ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ કરી હતી કે તેમના પતિનુ વિજ્યા બેંકના એકાઉન્ટ આવેલુ છે જેઓ મુંબઇની એક કંપનીમાં ઉચ્ચ જગ્યા ફરજ બજાવે છે તેઓ જ્યારે કામા કરી રહ્યા હતા ત્યારે વકીર્ગ અવરમાં જ તેમના પર એક ઇમેઇલ આવ્યો હતો અને જેનો જવાબ આપવા જતા તેમના ૬પ હજાર રુપિયા હેકરો એ ઉપાડી લીધા હતા.હજી સુધી ક્રાઇમ બ્રાંચ આ પ્રકરણની તપાસ કરી રહી છે. કિસ્સો-૨ અમીત પટેલનામના વ્યકિતનુ વિજ્યા બેંકમાં એકાઉન્ટ આવેલુ છે જેઓ એમ આર .તરીકે નોકરી કરે છે તેમના પર પણ ફીસીંગ ઇમેઇલ આવતા તેમને ઇમેઇલ ચેક કરતા બેંકના લોગો અને ભળતા ઇમેઇલ હોવાથી વકીર્ગ અવરમાં જ તેમણે ઉતાવળમાં તે ઇમેઇલ નો જવાબ આપી દેતા તેમના એકાઉન્ટમાથી ૨લાખ૬હજાર રુપિયા ઉપડી ગયા હતા.આ પ્રકરણની ક્રાઇમ બ્રાંચ-શહેર કોટડા પોલીસે સંયુક્ત રીતે તપાસ કરી હતી. વધતી વ્યસ્તતા અને મોટા ટ્રાન્ઝેક્શન કરવા માટે હાલ નેટ બેન્કિંગ કરવાનો ક્રેઝ વધ્યો છે.પરંતુ આ નેટ બ
Hello Friends, Information Security being one of the biggest concern these days, I believe that a security conscious individual should invest some time to learn about risks and safeguards.A small effort can ensure long-term personal security. This blog contains lots of interesting information & facts with useful Tips & Tricks, News etc. on Technology. So enjoy the ocean of information.