મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ માટે જયારે સ્માર્ટફોન સિક્યોરીટી ચિંતાનો મુદ્દો બની રહ્યો છે ત્યારે હવે ફ્રેંચ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની Archos દ્વારા બ્રાઝિલ ની ઓછી પ્રખ્યાત એવી આઈટી સિક્યોરીટી કમ્પની Sikur સાથે મળીને ફુલ્લી સિક્યોર સ્માર્ટફોન Granitephone માર્કેટ માં મુક્યો છે. આ ફોન ની સરેરાશ માર્કેટ વેલ્યુ 850 ડોલર એટલે અંદાજે 56000 રૂપિયા જેટલી છે. શું ખાસ છે આ ફોન માં ? ફીચર્સ ની વાત કરીએ તો 5 ઇંચ ડિસ્પ્લે , Qualcomn Snapdragon 615 SOC પ્રોસેસર, 2GB રેમ ધરાવતા આ ફોન માં 16 GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 2700 mAh બેટરી ક્ષમતા સાથે 16 મેગાપિક્સલ કેમેરા છે. નોટ ઈમ્પ્રેસ્ડ ? નેચરલી। તમને થશે કે આટલા ફીચર્સ તો બીજા ઘણા સ્માર્ટફોન માં અને એ પણ ઘણા ઓછા ભાવ માં મળી શકે છે. તો પછી આ ફોન આઈફોન જેટલો મોંઘો કેમ ? સ્પેશ્યલ ફીચર Granitephone નું મુખ્ય આકર્ષક ફીચર તેની એન્ડ્રોઇડ બેઝ્ડ Granite OS છે. Archos અને Sikurના દાવા મુજબ Granite OS આમ તો સાધારણ એન્ડ્રોઈડ જેવી જ છે પરંતુ તે ફુલ્લી એન્ક્રિપટેડ છે. જેમાં કોઈ પણ બેકડોર (યુઝર ની જાણ બહાર ઇન્ફોર્મેશન એક્સેસ) શક્ય નથી. જે
Hello Friends, Information Security being one of the biggest concern these days, I believe that a security conscious individual should invest some time to learn about risks and safeguards.A small effort can ensure long-term personal security. This blog contains lots of interesting information & facts with useful Tips & Tricks, News etc. on Technology. So enjoy the ocean of information.