સ્માર્ટફોન પર ઇન્ટરનેટનો વપરાશ આપણા દેશમાં ખુબજ વધી રહ્યો છે. હવે તો 4જી સુધી પણ વાત પહોંચી ગઇ છે. તે સિવાય વાઇફાઇ કેમ્પસમાં પણ યુઝર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. થિયેટર થી માંડીને ઘણી કોલેજમાં પણ વાઇફાઇ કેમ્પસ હોય છે. પરંતુ તેનો પાસવર્ડ શોધવો કઇ રીતે? જો કોઇ પ્રક્રિયાથી પાસવર્ડ હેક થઇ શકે તો યુઝરનું કામ ખુબજ સરળ બની રહે છે. ટેક્નોલોજીના ક્ષેત્રમાં કહેવાય છે કે હેકર થી બચવા માટે હેકિંગ કરતા આવડતું હોવુ જરુરી છે. 1 હાઉ ટુ હેક વાયરલેસ નેટવર્ક જેઓ હેકિંગમાં રસ ધરાવતા હોય તેમના માટે બનાવવામાં આવેલું આ એપ છે. એથિકલ હેકિંગને લગતી જરુરી વિગતો અને ટીપ્સ આ એપની મદદથી શીખી શકાય છે. જેમાં WEP/WAP (વાઇફાઇ પ્રોટેક્શન માટેના અલગોરિધમ) ને હેક કરવાનું શીખાડવામાં આવે છે. 2. બેસ્ટ વાઇફાઇ નેટવર્ક હેકર એપનું નામ જ બેસ્ટ વાઇફાઇ નેટવર્ક હેકર છે. તેને બનાવનાર કંપની નો દાવો છે કે આ એપ દરેક પ્રકારના એન્ક્રીપ્શન (પાસવર્ડ પ્રોટેક્શનની ખાસ ટેક્નીક, જે પાસવર્ડને કોઇ કોડમાં બદલી નાખે છે.)ને તોડીને વાઇફાઇનો અસલી પાસવર્ડ યુઝર સામે પ્રસ્તુત કરી આપે છે. આ બાબતે આ એપનો ઉપયોગ હાલના સમયમાં સામાન્ય થઇ ગયો
Hello Friends, Information Security being one of the biggest concern these days, I believe that a security conscious individual should invest some time to learn about risks and safeguards.A small effort can ensure long-term personal security. This blog contains lots of interesting information & facts with useful Tips & Tricks, News etc. on Technology. So enjoy the ocean of information.