Skip to main content

Posts

Showing posts from January, 2018

વર્ષ 2018 - આપણા માટે કેટલું સિક્યોર

2017 વર્ષ સાયબર સિક્યોરિટી ની દ્રષ્ટિ એ જોઈએ તો ઘણું ખાસ કહી શકાય। કેટલાય નાના મોટા સાયબર ક્રાઇમ માંથી સૌથી વધુ કકળાટ WannaCry  રેન્સમવેરે કરાવ્યો છે એકસાથે 104 દેશો માં 4 બિલિયન ડોલર્સ નું નુકસાન કરીને 2017 ના સૌથી મોટા ખતરા માં સામેલ થઇ ગયો . વર્ષ 2018 પણ કેટલાય અજાણ્યા સાયબર ક્રાઇમ , મોટી ટેક્નિકલ ખામીઓ , માલવેર   કે નાના મોટા સાયબર   એટેક માટે સંભવિત વર્ષ છે . ચાલો જાણીએ શું કહે છે નિષ્ણાતો અને શું શું   સંભવ   છે ઈન્ટરનેટ ની દુનિયા માં   જેથી   આપણે   આગોતરી સાવધાની   રાખી શકીએ। 1) IoT ( સ્માર્ટ ડિવાઇસીસ , વેહિકલ તેમજ હોમ એપ્લાયન્સિસ જે ઈન્ટરનેટ ની મદદ થી ચાલતા હોય ) વધારે ક્રિટિકલ બની શકે છે . US  માં તો તેને માટે કાયદો બનાવવા માટે પ્રસ્તાવ મુકાયેલ છે .   શક્ય છે કે રેન્સમવેર ત્યાં પણ ઈનફેક્ટ કરી શકે . 2) Two Factor  Authentication  આવનાર સમય માં એટલું વિશ્વાસુ નહિ રહે . કારણ કે ઘણા હેકર્સ તેમાં પણ ખામી શોધવામાં મચી પડ્યા છે . હા બાયોમેટ્રિક્સ ને હાલ