Skip to main content

Posts

Showing posts from November, 2013

TRICK: ATMમાંથી કાર્ડ વગર કઇ રીતે પૈસા ઉપાડવા

આજના સમયમાં એક વ્યક્તિ માટે એટીએમ જેટલું ફાયદાકારક છે એટલું જ નુકસાનદાયક પણ બનતું જઇ રહ્યું છે. પાછલા દિવસોમાં બનેલી ઘટનાઓ તેના સાક્ષી છે. હવે બેન્ક આ બધાને લઇને નવા પ્રકારની તૈયારીઓમાં લાગી ગયું છે. તેનું પરિણામ છે બેંગલુરૂની ઘટનાને ધ્યાનમાં ધ્યાનમાં રાખીને બેન્ક અલગ-અલગ જગ્યાઓ પર લાગેલા એટીએમ પર ખતરાની ગુંજાઇશની આકરણી કરીને ત્યાં સુરક્ષા વધારવાની તૈયારીમાં છે. સામાન્ય રીતે બેન્ક શાખાઓથી અલગ એટીએમ (ઓટોમેટેડ ટેલર મશીન) માટે સુરક્ષા ગાર્ડ પણ રખાય છે જ્યારે બેન્કની શાખામાં આવેલા એટીએમ માટે ફક્ત રાત્રિના સમય માટે સુરક્ષા કર્મચારી રખાય છે. કૉર્પોરેશન બેન્કના એક અધિકારીના મતે બેંગલુરૂની ઘટનાને ધ્યાનમાં રાખતા બેન્ક સુરક્ષા મજબૂત કરવા માટે ઉપયુક્ત પગલાં ઉઠાવશે. મંગળવારના રોજ બેંગલુરૂમાં એક ઘટનામાં કોર્પોરેશન બેન્કની એક મહિલા કર્મચારી પર બેન્ક શાખાના પરિસરના એટીએમ મશીન પાસે બર્બરતાપૂર્વક હુમલો કરાયો. એટીએમમાં રોકડ મૂકવા અને એટીએમની સુરક્ષાથી સંબંધિત ખાનગી સુરક્ષા એજન્સીઓ એટીએમની સુરક્ષાનો મુદ્દો સરકાર તથા બેન્કોની સમક્ષ ઉઠાવી રહ્યા છે. આ બધાની વચ્ચે એટીએમ મશીનમાંથી પૈસા કાઢવા જતા સમયે જો

Latest Cyber Attacks Statistics - 2013

As usual, it is important to point out that I cannot provide a comprehensive picture since I only take into consideration those events that, in my opinion, deserve to be taken into consideration. Nevertheless I believe this data can be useful to understand what’s going on. Before starting, please let me thank  @piz69  who gave me very useful suggestions to sort the data. I am not a big fan of Excel (and hence of its Pivot Tables), but I must confess they are very useful! Let us begin with the  Daily Trend of Attacks  chart. The chart is dominated by the peak around the August, the 15th. A clear consequence of the  mutual attacks between India and Pakistan  in conjunction with their respective Independence Days. US and UK confirm their top rank in the  Country Distribution  chart, with India that overtakes Pakistan, pushing it out of the podium. For sure the US are a willing prey for Cyber Criminals, but is also necessary to consider the influence of the Security Breach Noti

World of Future Technology : Li- Fi Connect Network using lights

LiFi is a new way to establish wireless communication links using the Led lighting networks. The LiFi protocols are defined by the international standard IEEE 802.15 established since 2011 by the IEEE comity. This is the same comity that has defined previously the Ethernet 802.3 and WiFi 802.11 standards. For numerous specialists, LiFi is a major breakthrough technology for the mobile Internet community and for the connected objects domain. After more than 4 years of scientific research at the University of Versailles, OLEDCOMM is the first European company that start to commercialize LiFi communication solutions a worldwide level. When the lighting networks become wireless communication networks The world of Lighting companies experiences a true revolution with the development of Led lighting devices. With reduced energy consumption and a longer liftime, Leds appear as a solution that cannot be overlooked to face up to the challenge of the CO2 emission reduction at the worl