Skip to main content

Posts

Showing posts from February, 2013

What to Do if you became a Cyber Victim ...???

If you are a victim of hacking Bring the following information Server Logs Copy of defaced web page in soft copy as well as hard copy format, if your website is defaced If data is compromised on your server or computer or any other network equipment, soft copy of original data and soft copy of compromised data. Access control mechanism details i.e.- who had what kind of the access to the compromised system List of suspects – if the victim is having any suspicion on anyone. All relvant information leading to the answers to following questions – what ? (what is compromised) who? (who might have compromised system) when?(when the systme was compromised) why?(why the system might have been compromised) where?(where is the impact of attack-identifying the target system from the network) How many?(How many systems have been compromised by the attack) If your are a victim of e-mail abuse, vulgur e-mail etc. Bring the following information-  Extract the extended headers of offending e-mail...

My Article Feb - 2013 એન્ટીવાયરસ : સસ્તું નહિ ... વસ્તુ માંગો !!

એન્ટીવાયરસ : સસ્તું નહિ ... વસ્તુ માંગો  !! સાયબર સફર આર્ટિકલ -ફેબ્રુઆરી -2013  પ્રિય વાચકમિત્રો,  લાંબા સમય ના અંતરાય બાદ ફરી એકવાર આપની સમક્ષ એક માહિતીસભર લેખ પ્રસ્તુત કરું છું। પરંતુ તે પહેલા આ સમય દરમિયાન આપના પ્રતિભાવો , ફોન કોલ્સ તથા ઈમેઈલ બદલ આપ નો ખુબ અભાર વ્યક્ત કરું છું। અને ખાસ તો એ વિદ્યાર્થીમિત્રો જેમને આમાંથી કૈક શીખવા મળે છે, કૈક પ્રેરણા મળે છે તેમના તરફથી કોઈપણ સૂચનો અથવા કારકિર્દી ને લગતા પ્રશ્નો આવકાર્ય છે।  કોમ્પ્યુટર વાયરસથી તો આપ પરિચિત જ હશો । VIRUS સાચું પૂરું નામ :  Vital Information Resources Under Seize છે . પરંતુ આપને માત્ર સમજવા ખાતર કહી શકીએ   V ery I mmediate R isk to U ser S ecurity   ટુકમાં કહીએ તો કમ્પ્યુટર પર દેખાતા(ક્યારેક ના પણ દેખાતા) તમામ પ્રકાર ના નુકસાનકારક પ્રોગ્રામ્સ કે સોફ્ટવેર જેને માલ્વેર પણ કહેવાય છે। તેમાં કમ્પ્યુટર વાયરસનો પણ સમાવેશ થાય છે। આવા વાયરસથી આપના કમ્પ્યુટર ને સુરક્ષિત રાખવા માટે આપણે એન્ટીવાઈરસ સોફ્ટવેર વાપરીએ છીએ।  મિત્રો , અપને કદાચ ખ્યાલ નહિ હોય પરંતુ એન્ટી...