Skip to main content

Posts

Showing posts from August, 2018

My New Article in Cybersafar- Aug'18 જરા બચકે। ...જરા હટકે… યે હે સાયબરવર્લ્ડ મેરી જાન

11 જુલાઈ 2018 ના ન્યુઝ માં જાણવા મળ્યું SBI બેન્ક ના નામે ફ્રોડ કોલ કરી ને ગ્રાહકો ને છેતરતી એક ગૅંગ ઝડપાઇ . મિત્રો આપણને કદાચ અવાર નવાર બેક દ્વારા આવા કોઈ પણ ફોન કોલ્સ પર ATM પિન કે અન્ય કોઈ માહિતી આપવાની મનાઈ કરવામાં આવતા ઇમેઇલ કે મેસેજ આવતા રહે છે . તેમ છત્તાય આવી www.cybersafar.com ઘટનાઓ દેશમાં એકાદ ખૂણે કદાચ રોજ બનતી રહે છે . બેન્ક તેમજ ક્રેડિટ કાર્ડ ફ્રોડ ઉપરાંત કેટલાય એવા જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ ચાલે છે જેના થી બચવું ખુબ જરૂરી છે . માત્ર પૈસા ખાતર જ નહી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન સિક્યૉટીરી માટે પણ . તો આ આર્ટિકલ માં આપણે આવી જ કેટલીક ફ્રોડ સ્કીમ વિષે જાણીશું અને તેની મોડ્સ ઓપરેંડી વિષે માહિતી મેળવીશું। 1.    SBI ફ્રોડ કોલિંગ -( વિશિંગ ) જુલાઈ 2018 ની   આ ઘટના ત્યારે પ્રકાશ માં આવી જયારે SBI ના આસિસ્ટન્ટ મેનેજર મૃદુલા કોડુરી ને જૂન મહિના એક પછી એક ગ્રાહકો ની ફરિયાદ મળવા લાગી।   દરેક   ની સમસ્યા ...