Skip to main content

Posts

Showing posts from February, 2016

One More Black hat act of PCA against Indian Government - My Review in Divyabhaskar

Yesterday I received a call from relevant media resources the a website page of Gujarat High court has been hacked by PCA (Pakistan Cyber Army). A well known black hat hacker Faisal hacked a page of website and put a message regarding repulsion towards Indian soldiers in Kashmir along with greeting Pakistani hackers.  They hacked a website page named 'Recruitment' on official website of Gujarat high court. However they neither steal nor delete any data. As per primary observation this is obvious case of Web defacement. There are various techniques which may use for this act such as  SQL injection  XSS attack  Buffer overflow etc.  Here we have to learn a recondite lesson that hackers can do anything. I always says "If a hacker decided to enter in you system(or network or anywhere) he will and you can't stop him. You can just make this process hard for him." We can consider this hacker 'Faisal 1337' as a black hat hac

My New Article on CyberSafar Feb'16 - કમ્પ્યુટર ફોરેન્સિક - ડિજિટલ ક્રાઇમનું ડિજિટલ સોલ્યુશન

કમ્પ્યુટર કે સ્માર્ટફોનની ઝીણવટભરી તપાસથી ગુનાખોરી સંબંધિત પુરાવા મેળવવાના વિજ્ઞાનનો પ્રાથમિક પરિચય  આજથી ૩૦ વર્ષ પહેલા આપણામાંથી મોટા ભાગના લોકોને ખબર નહોતી કે કમ્પ્યુટર આપણા રોજિંદા જીવનનો ભાગ બની જશે. આજ કમ્પ્યુટર સાવ કોમન છે અને એટલા જ કોમન કમ્પ્યુટર ક્રાઇમ પણ થતા જાય છે જેને આપણે  સાયબર ક્રાઇમ પણ કહીએ છીએ. સાયબર ક્રાઇમની હવે અવગણના પોસાય તેમ નથી. જોકે કમ્પ્યુટર વાપરતા મોટા ભાગના લોકો સાયબર ક્રાઇમ અને સાયબર સેફટી અંગે થોડા ઘણા અંશે પરિચિત છે (જોકે હજુ પણ જોઈએ તેટલી જાગૃતિ મોટા ભાગના લોકોમાં નથી જેનો લાભ સાયબર ક્રિમિનલ્સ લેતા રહે છે). સાયબર ક્રાઇમની વ્યાખ્યા પ્રમાણે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ કે જેમાં કમ્પ્યુટર કે અન્ય ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ થયો હોય તેને સાયબર ક્રાઇમ કહી શકાય. આ પ્રકારના મુખ્ય સાયબર ક્રાઇમની એક યાદી જોઈ લઈએ. હેકિંગ/ક્રેકિંગ (વેબસાઇટ, સિસ્ટમ કે નેટવર્ક) ફિશિંગ વાઇરસ એટેક/ઇન્સ્ટોલેશન સોશિયલ એન્જિનીયરિંગ ટ્રોજન, સ્પાયવેર સ્ટેગેનોગ્રાફી Dos અટેક સાયબર ટેરરિઝમ ફાયનાન્શિયલ ફ્રોડ (બેન્કિંગ, ક્રેડીટ કાર્ડ ફ્રોડ વગેરે) આઇડેન્ટી  થેફ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રો