Skip to main content

Posts

Showing posts from May, 2014

Hacked Apple Devices

Today in the morning, a number of  Australian  users of Apple devices ( Connected  to iCloud) found their devices locked. Really this is a shock-full news. Customers find their Apple products like phones, tablets, and even laptops and  desktops  showing a message originating in Apple’s find my device service that states “Device hacked by Oleg Pliss” and  the user send US$100 to unlock  the device . According to the reports, the attack was initiated in the early hours of the morning across Australian, one user named ‘deskokat’ reporting that being woken up at 4:30AM with the associated ‘hacked by Oleg Pliss’ message and sounds being played out of their iPad. “I thought it was the morning alarm. I just signed in with my code, and all seems ok. I then signed in to my powerbook — but as a guest user — VERY grateful I did,” deskokat wrote. “Message to say I’d been hacked there too, wouldn’t let me sign out without...

My article for May'14 in Cyber Safar :- પાસવર્ડ ક્રેકિંગ & સિક્યોરીટી

પાસવર્ડ સિક્યોરીટી વિષે આમ તો આપણે  ઘણું જાણતા હોઈએ છીએ પરંતુ તેમ છતાં હોવી જોઈએ એટલી જરૂરી સિક્યોરીટી રહેતી નથી અને વારંવાર પાસવર્ડ ચોરી અને હેકિંગ ની ઘટનાઓ બનતી રહે છે.  સિગારેટ કે ગુટકાના પેકેટ પર જેમ મોટા મોટા અક્ષરે ચેતવણી આપી હોવા છતાં તેને અવગણવામાં આવે છે તેમ પાસવર્ડ સિક્યોરીટી માટે પણ જેતે વેબસાઈટ કે સર્વિસ પ્રોવાઈડર  દ્વારા અપાતી સૂચનાઓ ને અવગણવામાં આવે છે. આપણે આ અંક માં આપણે જાણીશું કે અલગ અલગ એપ્લીકેશન ની પાસવર્ડ સ્ટ્રેટેજી કઈ સેટ થાય છે અને આ પાસવર્ડ ને ક્રેક કરવો શક્ય છે કે નહિ. પાસવર્ડ ક્રેકિંગ :- કમ્પ્યુટર સિક્યોરીટી ના શબ્દકોશ પ્રમાણે કમ્પ્યુટર સીસ્ટમ માં સ્ટોર થયેલ એન્ક્રિપ્ટેડ (સામાન્ય યુઝર ના વાચી શકે તેવા) ને રીકવર કરવાની પ્રોસેસ ને પાસવર્ડ ક્રેકિંગ કહેવાય છે. પાસવર્ડ ક્રેકિંગ નો મુખ્ય હેતુ ભૂલી ગયેલા પાસવર્ડ ને ફરીથી રીકવર કરવા માટે હોય છે. પરંતુ ઘણી વાર તેનો દુરુપયોગ થઇ શકે છે.હેકર્સ આવી રીતે કોઈ પણ કમ્પ્યુટરમાં કે એપ્લીકેશન માં ઘુસી ને ડેટા ચોરી શકે છે. આપણા  આ આર્ટીકલ માં અપને જાણીશું કે પાસવર્ડ કઈ રીતે ક્રેક થઇ શકે અને આ ક્રેકિંગ...