Skip to main content

Posts

Showing posts from June, 2013

Puzzle Alarm Clock for Android... That Ensures you really wake up...!!!

When it comes to waking up every morning I am an active person but I know how difficult getting up can be some days or at least for some people. I have seen many people who either set up lot many alarms in their cell phones or keep the loudest alarm loud enough to wake up everyone around. Different people try different kind of tricks just to make sure that they wake up on time or before it’s too late. What if we provide you with some app on your phone that makes sure you are really awake? Here is this app called as Puzzle Alarm Clock and as you can make out from the name it is an app that will act as a barrier between you and your alarm. The app ensures that you solve the puzzle(s) before you can actually turn off the alarm. This way, you are most likely to wake up every morning. How to set the alarm: Setting the alarm is same as it is by default on your cell phone however what’s new in this app is that you can select the Turn Off mode from the many modes like Puzzles, NFC ta...

My Latest Article in Kathiyavad POst : Mission Education - 2013 *** ભારત માં ઇન્ફોર્મેશન સિક્યોરીટી ક્ષેત્રે કારકિર્દી ની ઉજ્જવળ તક **

ભારતમાં ઇન્ફોર્મેશન સિક્યોરીટી ક્ષેત્રે કારકિર્દીમાં વિપુલ સંભાવનાઓ રહેલી છે . આધુનિક યુગમાં કમ્પ્યુટર સિક્યોરીટી એ દરેક નાના મોટા બીઝનેસ તથા પર્સનલ લાઈફ માં અનિવાર્ય છે . કોઈપણ બીઝનેસ માં કે અંગત જીવન માં પ્રાઈવેટ ઇન્ફોર્મેશન ની સિક્યોરીટી અંગે ખાસ મહત્વ આપવામાં આવે છે . તાજેતર ના રીસર્ચ રીપોર્ટ પ્રમાણે 2013 માં ગ્લોબલ ઇકોનોમિક સ્લોડાઉન અને ઇન્ફોર્મેશન સિક્યોરીટી એ દરેક નાની મોટી કંપનીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે . ઉપરાંત 2008-09 થી આઈટી સિક્યોરીટી નું માર્કેટ 60 બિલિયન યુએસ ડોલર નું થઇ ગયું છે જેમાં 2013 સુધીમાં દર વર્ષે સરેરાશ 12% નો વધારો થઇ રહ્યો છે . 2007 - ઇન્ફોર્મેશન સિક્યોરીટીની સર્વિસ અને પ્રોડક્ટ્સ નું માર્કેટ અંદાજીત $ 54.5 બિલિયન નું હતું . પરંતુ ત્યારે આ માર્કેટ અમુક વિકસિત દેશો જેવા કે યુએસ , કેનેડા, ફ્રાંસ ,ઇટલી, જર્મની , જાપાન અને યુકે પુરતું મર્યાદિત હતું .  2009 - ગ્લોબલ સિક્યોરીટી માર્કેટ માં વાર્ષિક 15.5% નો વધારો . 2012 - પૃથ્વી ના પ્રલય ની અફવાઓથી પણ સિક્યોરીટી માર્કેટ 17.5 % ના વધારા સાથે આ બીઝનેસ માં 38.3 બિલીયન યુએસ ડોલર્સ નો વધારો થયો . ઇન્ફોર્મેશન સિ...